Election Commission સામે ગંભીર પ્રશ્નો ઉઠાવતા રાહુલ ગાંધી:તમો પારદર્શી નથી:સીધો આરોપ

New Delhi,તા.16 વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હવે દેશની ચુંટણી પ્રવાસી સામેજ પ્રશ્ન ઉઠાવ્યો. ચુંટણી પંચે પારદર્શક રહેવુ જોઈએ તેવી આકરી ટકોર કરી છે. પક્ષના નવા કાર્યાલયના પ્રારંભે રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશની ચુંટણી પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. મહારાષ્ટ્ર-રક્ષણમંત્રી ચુંટણીમાં મતદાન કરવાયા હતા. નામ સરનામા સાથે મતદાર યાદી ઉપલબ્ધ […]

ફક્ત વોટર આઇડી હોય એટલે મતદાનનો અધિકાર મળી જતો નથી :Election Commission

New Delhi, તા.1દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે. તે વચ્ચે ચૂંટણી પંચે પ્રથમ વખત જાહેર કર્યું છે કે, મતદાર યાદીમાં નામ એ જે-તે વ્યકિત મતદાર છે તે આખરી પુરાવો ગણવામાં આવશે. કોઇ પાસે વોટર આઇડી હોય તેનો અર્થ એમ નથી કે તેને મતદાનનો અધિકાર મળી જાય છે. દિલ્હીમાં હાલમાં જ […]