Haryana માં ત્રીજી વખત ખીલ્યું કમળ, કોંગ્રેસે પરિણામ પર ઉઠાવ્યા સવાલ તો ચૂંટણી પંચે આપ્યો આ જવાબ

Haryana,તા.08  હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો આવી રહ્યા છે અને વલણોમાં ભાજપ જીતની હેટ્રિક લગાવતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે ચૂંટણી પંચ પર પરિણામો મોડેથી અપડેટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે કોંગ્રેસને ફટકાર લગાવી કોંગ્રેસને જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે,’પરિણામો અપડેટ કરવામાં વિલંબના તમારા પાયાવિહોણા […]

Jammu and Kashmir and Haryana માં વિધાનસભા ચૂંટણી પંચે તારીખો કરી જાહેર

New Delhi,તા.16 ભારતીય ચૂંટણી પંચની દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. થોડીવારમાં જ પંચ જમ્મુ-કાશ્મીર તેમજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરશે. ઉલ્લેખનીય છેકે 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.  lecin Date Announcement Live Updates: જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે […]

Election Commission ને સુપ્રીમ કોર્ટે VVPAT સ્લિપ અને EVM મશીનો અંગેની સમીક્ષા અરજી ફગાવી

New Delhi, તા.30 સુપ્રીમ કોર્ટમાંથી ચૂંટણી પંચને મોટી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે EVM મશીનો સાથે VVPAT સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે ‘અરજીમાં આપવામાં આવેલા આધારને ધ્યાનમાં લીધા બાદ અમે માનીએ છીએ કે 26 એપ્રિલના નિર્ણય […]