આજે Eknath Shinde કોઈ મોટી જાહેરાત કરે તેવા સંદેશા વહેતા થયા
Maharashtra,તા.30મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીના ભવ્ય વિજયના એક સપ્તાહ બાદ પણ મુખ્યમંત્રી અંગે નિર્ણય નહી લઈ શકતા ભાજપ નેતૃત્વના મોરચામાં જબરો આંતરિક વિખવાદ હોવાનું સ્પષ્ટ થયુ છે અને ગુરૂવારે દિલ્હીમાં મધરાત સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના બે નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવાર વચ્ચે બેઠકોના દૌર પછી […]