Pune માં એક જ દિવસમાં ઝિકા વાયરસના આઠ નવા કેસ

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, તેમાં ૭ ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે Pune, તા.૮ મહારાષ્ટ્રના પુણેમાં ઝીકા વાયરસનો ખતરો વધી રહ્યો છે. બુધવારે પણ શહેરમાં ચેપના ૮ નવા કેસ નોંધાયા હતા. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, તેમાં ૭ ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે. દરેકની સ્થિતિ સામાન્ય છે. […]