શિક્ષણ માણસને માણસ બનાવવાનું કામ કરે છે, Mohan Bhagwat

New Delhiતા.૭ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે વિદ્યા ભારતી દ્વારા સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર વીરપુર સુપૌલના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ભારત નેપાળ સરહદી વિસ્તારના કામદારો અને નાગરિકો હાજર રહ્યા હતા. આ દરમિયાન આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું કે એવી શિક્ષણ વ્યવસ્થા બનાવવી જોઈએ કે સમગ્ર વિશ્વ ભારતના છત્રછાયા હેઠળ શાંતિ અને […]