ચૂંટણીના એંધાણ વચ્ચે Jharkhand માં દિગ્ગજ મંત્રી પર EDના દરોડા, 20 ઠેકાણે ત્રાટકી તપાસ ટીમ
Jharkhand,તા.14 ઝારખંડમાં ગમે ત્યારે ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની તૈયારીમાં છે ત્યાં ઈડીએ પણ ઠેક ઠેકાણે દરોડાઓની શરૂઆત કરી દીધી છે. તાજેતરનો મામલો ઝારખંડના કદાવર મંત્રી સાથે જ સંકળાયેલો છે જેમના 20 જેટલાં ઠેકાણે તપાસ ટીમ ત્રાટકી હતી. કોના પર ત્રાટકી ઇડીની ટીમ? માહિતી અનુસાર જળ જીવન મિશન સંબંધિત યોજનાઓમાં ગેરરીતિઓના આરોપો હેઠળ ઇડી દ્વારા આ […]