આર્થિક વિકાસની દોડમાં દ.ભારતના રાજ્યોનો દબદબો; UP-Bengal-Bihar બીમાર સાબિત થયા
Mumbai,તા.19 વડાપ્રધાનની ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલે જારી કરેલા વર્કિંગ પેપર પર મુજબ આર્થિક વિકાસની દોડમાં દક્ષિણના રાજ્યો ઉત્તરના રાજ્યો સામે મેદાન મારી ગયા છે. તેના લીધે કર્ણાટક, તમિલનાડુ, કેરળ, તેલંગણા અને આંધ્ર જેવા રાજ્યો ઘણાં આગળ નીકળી ગયા છે. જ્યારે બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો પાછળ રહી ગયા છે. આમ […]