Jammu and Kashmir and Haryana માં વિધાનસભા ચૂંટણી પંચે તારીખો કરી જાહેર
New Delhi,તા.16 ભારતીય ચૂંટણી પંચની દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. થોડીવારમાં જ પંચ જમ્મુ-કાશ્મીર તેમજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરશે. ઉલ્લેખનીય છેકે 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. lecin Date Announcement Live Updates: જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે […]