કઈ પાર્ટીને મળશે ‘બુલડોઝર’નું ચૂંટણી ચિહ્ન,Indiaમાં કેવા ચિહ્ન પર નથી લડી શકાતી ચૂંટણી
New Delhi,તા.05 હાલમાં ભારતમાં બુલડોઝર ખૂબ ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટથી લઈને રાજકીય નિવેદનો સુધી બધે જ બુલડોઝર છવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિના હાથમાં બુલડોઝર સારું ન લાગે.’ સામે અખિલેશ યાદવે સંભળાવ્યું હતું કે, ‘જો તમે અને તમારું બુલડોઝર આટલું […]