Dwarka માં ફરી 7 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 25 તાલુકા જળબંબાકાર, નદીઓમાં પૂર તો ડેમ ઓવરફ્લો

Dwarka,તા.30  સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનાં પર્વે શરૂ થયેલી મેઘમહેર પાંચ દિવસ અનરાધાર વરસતા જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામી હતી. જો કે આજે સવારથી એકંદરે મેઘ વિરામ રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, પણ હજુ હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન બુધવાર રાત્રિથી ગુરુવારની સાંજ સુધીમાં સૌરાષ્ટ્રનાં 25 જેટલા તાલુકામાં અડધાથી સાત ઇંચ વરસાદ […]

Dwarka માં 1422 ટકા; દેશભરમાં સૌથી વધુ વરસાદના ‘ટોપ – 3’ જીલ્લા સૌરાષ્ટ્રના

પોરબંદરમાં 1101 ટકા, જુનાગઢમાં 712 ટકા અને જામનગરમાં 517 ટકા વધુ વરસાદ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રીય થવાથી અસામાન્ય પાણી વરસ્યાનો હવામાન વિભાગનો નિર્દેશ Ahmedabad,તા.26 ગુજરાતના કેટલાંક ભાગોમાં મેઘરાજાએ આફત સર્જી છે. આભ ફાટતા હોય તેનો અનરાધાર વરસાદ વરસાવ્યો છે જેને પગલે સૌરાષ્ટ્રના ત્રણ જીલ્લા રાષ્ટ્રીય નકસા પર આવી ગયા છે. પોરબંદર, દ્વારકા તથા જુનાગઢમાં […]

Gujarat માં રાજકોટ, છોટા ઉદેપુર, ભરૂચ, દ્વારકામાં Chandipura ના નવાં કેસ નોંધાયા

416715 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ Ahmedabad, તા.24 મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને […]

Dwarka માં ફરી મેઘતાંડવ: કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યો

Dwarka, તા,22 રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સવારથી કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાથી આખો વિસ્તારો પાણીમાં ડૂબ્યો […]