Dwarka ની બીચ્છુ ગેંગ ના ત્રણ સાગરીતના જામીન રદ કરી જેલ ભેગા કરતી પોલીસ
હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ શરતો નું ઉલ્લંઘન કરતા તપાસનીશ દ્વારા જામીન રદ કરવા દરખાસ્ત કરી હતી Dwarka,તા.26 દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકનો પ્રથમ કેસ કરી કુખ્યાત બિચ્છુ ગેંગ સામે કરી 12 શખ્સો સામે કાર્યવાહી કરી જેલ હવાલે રહેલા પૈકી જામીન પર રહેલા ત્રણ શખ્સોએ શરતોનું ઉલ્લંઘન કરી અને પોલીસ પર વાહન ચડાવી મારી નાખવાનો પ્રયાસ કરવાના […]