Banaskantha માંથી ફરીથી ડુપ્લિકેટ ઘી ઝડપાયું,કુલ ૭૧,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

Palanpur,તા.૩૦ બનાસકાંઠામાં જિલ્લા ફૂડ વિભાગે શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી ઝડપ્યું છે. ડેરી રોડ પર આવેલા ગોડાઉનમાંથી ઘી ઝડપાયું છે. ડેરી રોડ પરના ગોડાઉનમાંથી ૧૮૦ કિલો મળીને કુલ ૭૧,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અનમોલ નામની કંપનીમાથી ડુપ્લિકેટ ઘી ઝડપાયું છે. ફૂડ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા પણ પાલનપુરના ફૂડ એન્ડ ડ્રગ્સ […]