મહિલાઓના પોશાકમાં Dupatta

મહિલાઓના  પોશાકમાં  દુપટ્ટાનું   સ્થાન અનેરું  છે  કેમ કે દુપટ્ટો  આખા પોશાકને  એક નવો ઓપ  આપે છે,  સ્ટાઈલ  આપે છે.  પણ આટલું જ નહીં, દુપટ્ટો  તો તેને ધારણ  કરનારી યુવતી અને મહિલાના સૌંદર્યને  પણ અનેરી  ભાત આપે છે,  વધુ દિલચસ્પ બનાવે છે.  હા, આ માટે મહિલા-યુવતીઓમાં તેને વધુ સારી રીતે  પહેરતા આવડી  જાય છો, સમગ્ર ડ્રેસના […]