9 wickets in one match: આ ખેલાડીની બોલિંગ સામે પંત પણ ના ચાલ્યો

New Delhi,તા.09 દુલીપ ટ્રોફી 2024માં ભારત-B વિરુદ્ધની મેચમાં ભારત-A તરફથી રમી રહેલ આકાશ દીપે 9 વિકેટ લીધી હતી. તેણે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. પહેલી ઈનિંગમાં ભારત-Bના ધુરંધર બેટર ઋષભ પંતને પણ તેણે આઉટ કર્યો હતો. જયારે બીજી ઈનિંગમાં મુશીર ખાન જેવા ખતરનાક યુવા બેટરને શૂન્ય પર પેવેલિયન મોકલી દીધો હતો. આકાશ દીપે આ […]

Dhruv દુલીપ ટ્રોફીની એક ઇનિંગમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર બની ગયો

New Delhi,તા.09  હાલમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફી 2024ની પહેલી મેચ ભારત A અને ભારત B ટીમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ધ્રુવ જુરેલ ભારત A ટીમ તરફથી રમી રહ્યો છે. તે પહેલી ઇનિંગમાં માત્ર 2 રન અને બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. અદભૂત વિકેટકીપિંગ ધ્રુવના નિરાશાજનક પ્રદર્શન કરવા છતાં પણ તેના વખાણ […]

Duleep Trophy 2024:19 વર્ષના છોકરાએ ટીમને બચાવી લીધી, 94/7ના સ્કોરથી 321 સુધી પહોંચાડી

Mumbai,તા.06 દુલિપ ટ્રોફીમાં ઘરેલુ ક્રિકેટના સ્ટાર્સ પર ક્રિકેટ પ્રેમીઓની અને ટીમ ઈન્ડિયાના પસંદગીકારોની નજર છે. ટુર્નામેન્ટ શરૂ થતાંની સાથે જ કેટલાક ચહેરાઓએ પોતાની પ્રતિભા બતાવવાનું શરૂ કરી દીધું છે. એક તરફ ઈન્ડિયા Dની ટીમ માટે રમતા અક્ષર પટેલે પોતાની ટીમને ઉગારીને લોઅર ઓર્ડરમાં રમતા ઈન્ડિયા C માટે 86 રન ફટકાર્યા હતા. તો બીજી તરફ ઈન્ડિયા […]