Kaun Banega Crorepati show માં જો કરોડપતિ બન્યા તો પૈસા થઇ શકે છે ડબલ

Mumbai,તા.05 અમિતાભ બચ્ચનનો શો ‘કૌન બનેગા કરોડપતિ’ નવી સીઝન સાથે કમબેક કરવા માટે તૈયાર છે. બિગ બીએ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝન 12 ઓગસ્ટથી ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. હવે શોને લઈને એક નવું અપડેટ સામે આવ્યુ છે. આ વખતે શોમાં ભાગ લેનારા સ્પર્ધકો માટે ડબલ લોટરી લાગવાની […]