Champions Trophy માં કેપ્ટન માટે ICC ની નવી પહેલ

Dubai,તા.20 ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ છે.  ન્યુઝીલેન્ડે ઉદઘાટન મેચમાં ગ્રુપ-એમાં પાકિસ્તાનને હરાવ્યું છે. હવે આજે ભારત બાંગ્લાદેશનો સામનો કરી રહ્યું છે. આઇસીસીએ આ મેચ પહેલાં એક વિડિઓ રજૂ કર્યો છે. આ વિડિઓમાં, જસપ્રિત બુમરાહની પત્ની અને સ્ટાર હોસ્ટ સંજના ગણેશન કેપ્ટન રોહિત શર્માને ભેટ આપતી જોવા મળે છે. ભેટ આપીને સંજાનાએ એમ પણ કહ્યું કે, […]

Dubai માં એક અબજોપતિ ભારતીયે રોલ્સ-રોયસ કારના નંબર માટે રૂા.76 કરોડ ચુકવ્યા

Dubai,તા.16 દુબઈમાં રહેતા કેટલાક ભારતીય અબજોપતિઓ પોતાનાં વિશાળ ઘરો, મોંઘીદાટ કાર અને લકઝુરીયસ સંપતિઓનું પ્રદર્શન કરતા હોય છે. આવા જ બલવિન્દર સાહની નામના એક અબજોપતિએ કારની નંબર-પ્લેટ માટે બેહિસાબ પૈસા ખર્ચ્યા છે. બલવિન્દરે પોતાની રોલ્સ-રોયસ કાર માટે એક ફેન્સી નંબર-પ્લેટ ખરીદવા માટે 76 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એવું નથી કે આ તેમની પહેલી રોલ્સ-રોયસ છે. […]

Dubai જતા ભારતીય પર્યટકો માટે,નિયમમાં ફેરફાર કરાતાં વિઝા રિજેકશનમાં મોટો ઉછાળો

New Delhi,તા.9દુબઈ જતા ભારતીય પર્યટકો માટે નિયમમાં ફેરફાર બાદ વિઝા મળવા અને મળેલા વિઝાના રિજેકશન (રદ)થવાથી મુશ્કેલી વધી ગઈ છે.આ સાથે ભારતીય યાત્રીઓની સાથે સાથે ટ્રાવેલ એજન્ટને પણ નુકશાન ઉઠાવવુ પડી રહ્યું છે. ટ્રાવેલ એજન્ટોનું કહેવુ છે કે, વીઝા રિજેકશનની સંખ્યા અચાનક ઘણી વધી ગઈ છે. નવા નિયમોનાં કારણે અગાઉથી તૈયાર યાત્રી પણ વીઝા મેળવવામાં […]

Dubai માં બનશે દુનિયાનું પહેલુ તરતુ પોલીસ સ્ટેશન

Dubai તા.30દુબઈમાં દુનિયાનું સૌથી પહેલુ તરતું અને એઆઈથી સજજ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનશે દુબઈ પોલીસે તેની જાણકારી આપતા જણાવ્યું હતું કે આ પોલીસ સ્ટેશનની શરૂઆત વર્ષ 2026 માં થશે.આ પ્રોજેકટમાં દુબઈ સરકાર બે અબજ દીરહામ ખર્ચ કરશે. ભારતીય રૂપિયામાં એક દીરહામની કિંમત 23 રૂપિયા છે. દુબઈ પોલીસના પ્રવકતા ફૈઝલ અલ તામિમિનું કહેવુ ચે કે વિશ્ર્વ […]

Dubai માં એક કેફેમાં એક લાખ રૂપિયાની ચા મળે છે તો તમને કદાચ વિશ્વાસ નહીં થાય

Dubai,તા.26જો તમને પૂછવામાં આવે કે એક કપ મસાલા ચા માટે તમે કેટલા રૂપિયા ચૂકવશો? તો કદાચ તમે કહેશે કે 10 રૂપિયા કે પછી 30 રૂપિયા. કદાચ તમે કોઈ મોંઘા કેફેમાં જાવ તો તમને એક કપ ચા 100, 200 કે 300 રૂપિયામાં મળશે. પરંતુ જો તમને કહેવામાં આવે કે દુબઈમાં એક કેફેમાં એક લાખ રૂપિયાની ચા […]

પત્ની સુરક્ષિત અનુભવે એટલા માટે Dubai ની આ વ્યક્તિએ 374 કરોડનો આખો ટાપુ ખરીદ્યો

Dubai,તા,26 આપણે ઘણીવાર એ પ્રકારના કિસ્સા જોતા હોઈએ છીએ કે, પોતાના સાથી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે લોકો અવનવી રીત અપનાવતા હોય છે અને તેના માટે કંઈ પણ કરે છે. હવે આવો જ એક કિસ્સો દુબઈથી સામે આવ્યો છે. દુબઈના એક કરોડપતિએ પોતાની પત્ની સુરક્ષિત અનુભવે તે માટે એક આખો ટાપુ ખરીદી લીધો છે. […]

Pooja police ને ચકમો આપીને Dubai ભાગી ગઈ

પહેલી ઓગસ્ટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂજાને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો New Delhi, તા.૪ પૂર્વ ટ્રેઈની IAS પૂજા ખેડકરને લઈને રોજ-રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂજા પોલીસને ચકમો આપીને દુબઈ ભાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પહેલી ઓગસ્ટે દિલ્હીની પટિયાલા હાઉસ […]

દુબઈની રાજકુમારીએ ઈન્સ્ટાગ્રામ પર પતિને આપ્યા “દુનિયાના સૌથી સ્વીટ છૂટાછેડા”

Dubai,તા.૧૮ સંયુક્ત આરબ અમીરાતના શાસક વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમની પુત્રી અને દુબઈની રાજકુમારીએ ઈન્સ્ટાગ્રામ પર તેના પતિને સૌથી સ્વીટ છૂટાછેડા આપ્યા છે. દુબઈના શાસકની પુત્રી શેખા મહરા બિન્ત મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે જાહેરમાં તેના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન મના અલ મકતુમથી ઇન્સ્ટાગ્રામ પર “છૂટાછેડા” લેવાની જાહેરાત […]