ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી Deepti Sharma ને ડીએસપી બનાવવામાં આવી
Mumbai,તા.૩૦ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ તેમની ઉત્તમ રમત માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ખેલાડીઓને તેમના સારા પ્રદર્શન માટે ભારત સરકાર દ્વારા ઘણીવાર પુરસ્કાર આપવામાં આવે છે. ઘણા ખેલાડીઓને નોકરીઓ અથવા સારા સરકારી હોદ્દા આપવામાં આવે છે. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ડીએસપી બનાવવામાં આવ્યા હતા. હવે ભારતીય મહિલા ટીમની એક ખેલાડી […]