Kutch ના જખૌ નજીક ફરી એક વાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા

છેલ્લા ૩ મહિનામાં ડ્રગ્સના કૂલ ૨૭૨ પેકેટ જપ્ત કરાયા Kutch, તા.૨૧ રાજ્યમાં નશાકારક પદાર્થે પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થો મળતા હોય છે. ત્યારે કચ્છના જખૌ નજીક ફરી એક વાર ડ્રગ્સના પેકેટ મળ્યા છે. જખૌ નજીક બિનવારસી હાલતમાં ફરી એક વાર ડ્રગ્સના ૧૦ પેકેટ મળ્યા હતા. મ્જીહ્લએ શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. મળતી […]