નશાબંધી ધરાવતા ગુજરાતમાં એક વર્ષમાં રૂ.7303 કરોડનું Drugs પકડાયું
Ahmedabad, તા.21 દારૂબંધીનો કડક કાયદો ધરાવતા ગુજરાતમાં શરાબ તો ઠીક ડ્રગ્સનું દુષણ પણ બેફામ હોય તેમ છેલ્લા એક વર્ષમાં 7303 કરોડના કેફી પદાર્થ પકડાયા હતા. ગાંધીના ગુજરાતની ઓળખ સાથે નશાબંધીનો કાયદો ધરાવતા રાજયમાં રોજેરોજ નાના મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાય છે સરકાર જોકે એવો બચાવ કરે છે કે પકડાતુ ડ્રગ્સ મોટાભાગે પંજાબ મોકલવાનું હોય પરંતુ મેકડ્રોન જેવા […]