Indian Navy ને મોટું નુકસાન, બંગાળની ખાડીમાં ઘાતક ડ્રોન ક્રેશ થયું

New Delhi,તા.૧૯ ભારતીય નૌકાદળને મોટું નુકસાન થયું છે. બુધવારે, નેવી દ્વારા યુએસ પાસેથી લીઝ પર લેવામાં આવેલ એમકયુ-૯બી સી ગાર્ડિયન ડ્રોન ચેન્નાઈ નજીક બંગાળની ખાડીમાં પડ્યું હતું. મળતી માહિતી મુજબ આ ઘટના ટેકનિકલ ખામીના કારણે બની હતી. ભારતીય નૌસેનાએ કહ્યું છે કે આ ડ્રોન ચેન્નઈ નજીક અરક્કોનમમાં નૌકાદળના હવાઈ મથક આઈએનએસ રાજલી પરથી ઉડાન ભરી […]