Vadodara માં ખરીદી કરવા નિકળેલી યુવતીને ટ્રકે ટક્કર મારતાં મોત

Vadodara,તા.13 કારેલીબાગ પાણીની ટાંકી પાસે ટ્રકની અડફેટે મોપેડ પર જતી બે બહેનોને ઇજા થઇ હતી. જે  પૈકી એક બહેનનું મોત થયું હતું. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ  ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે  દોડી ગઇ હતી.  પોલીસે ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી વાહન કબજે લઇ કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે. શહેર નજીકના અંકોડિયા ગામે રહેતા […]