દરરોજ સવારે લીંબુ પાણી પીવાના ફાયદા
જો લીંબુ પાણીને દેશી ઠંડું પીણું કહેવામાં આવે છે, તો તેમાં કંઈપણ ખોટું નથી. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ, આ પીણું આરોગ્ય અને સુંદરતાને લગતાં ઘણાં બધાં ફાયદાઓ આપે છે. લીંબુપાણીના આવાં 15 ફાયદાઓ જે તમારાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. 1. લીંબુ વિટામિન સીથી સમૃદ્ધ છે ઉપરાંત, તેમાં થાઇમિન, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન બી […]