અવસર અનુસાર Dress Color ની પસંદગી
રંગો વિનાના જીવનની કલ્પના પણ થઈ શકે ખરી? વિવિધ જાતના રંગોથી આપણું જીવન પણ રંગીન બની જાય. પરંતુ દરેક રંગની ચોક્કસ ખાસિયત હોય છે. અને ગમે તે પ્રસંગે ગમે તે કલરના કપડાં નથી પહેરી શકતા. તમે વિવાહ પ્રસંગે સાદા શ્વેત વસ્ત્રો ન પહેરી શકો. તેવી જ રીતે કોઈની પ્રાર્થના સભામાં રાતા રંગના વસ્ત્રો ન પહેરાય. […]