રાષ્ટ્રપતિ Draupadi Murmu નો ગુજરાત પ્રવાસ: સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Gandhinagar,તા.27  ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુ મહા શિવરાત્રિના પર્વે (26 ફેબ્રુઆરી) ગુજરાતના નર્મદાના મહેમાન બન્યા છે. જ્યાં રાત્રિ રોકાણ બાદ ગુરૂવારે (27 ફેબ્રુઆરી) તેમણે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા- સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે સરદારની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલી આપી હતી. રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના […]

ભવિષ્યમાં મોટા ફેરફારો થશે જેમાં એઆઈ અને મશીન લર્નિંગમાં દૂરગામી પ્રગતિની અપેક્ષા છે,રાષ્ટ્રપતિ

Ranchi,તા.૧૫ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના રાંચીમાં બીઆઈટી મેસરાના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સંસ્થાના શિક્ષણ, સંશોધન અને એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો યોગ્ય પ્રસંગ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બીઆઇટી મેસરા ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સતત વિકાસમાં સમૃદ્ધ યોગદાન આપવાનું ચાલુ રાખશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી […]

રાષ્ટ્રપતિ Draupadi Murmu એ મહાકુંભમાં લગાવી પવિત્ર ડૂબકી

Prayagraj,તા.10 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહાકુંભમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આજે (10મી ફેબ્રુઆરી) સંગમમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર હતા. મહામહિમએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અક્ષયવટની મુલાકાત લેશે  […]

President Draupadi Murmu નું સંયુક્ત બેઠકને સંબોધન : આર્થિક સર્વે રજુ

New Delhi,તા,31 પાટનગર દિલ્હીમાં ચુંટણીના વાતાવરણની ગરમી વચ્ચે આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રમાં પણ નવી રાજકીય ગરમી જોવા મળશે. 2024ની લોકસભા ચૂંટણી બાદનું મોદી 3.0 સરકારનું પુર્ણ અને મહાત્વાકાંક્ષી બજેટ આવતીકાલે રજુ થનાર છે તે પુર્વે આજે સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠકનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી શરૂ થયો હતો પણ બહુ જલ્દી સંસદ પર […]

રાષ્ટ્રપતિ Draupadi Murmu અનેPMNarendra Modi એ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

New Delhi,તા.૧ નવું વર્ષ ૨૦૨૫ શરૂ થતાં જ આખો દેશ ઉજવણીમાં ડૂબી ગયો હતો  દેશના ખૂણે ખૂણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. મોડી રાતથી જ એકબીજાને શુભકામનાઓ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ સાથે જ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ […]