Pakistan માં બે દિ’ના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત
Pakistan,તા.13 બલુચિસ્તાનમાં બલુચ બળવાખોરોએ બંધક બનાવેલ બધા ટ્રેન યાત્રીઓને છોડાવી લીધાનો દાવો પાકિસ્તાની સેનાએ કર્યો છે. આ ઓપરેશનમાં બધા 33 બલુચ ઠાર થયા છે, આ સાથે ઓપરેશન ખતમ થઈ ગયું છે. આ અંગેની વિગત મુજબ બે દિ’ પહેલા પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં બલુચ બળવાખોરોએ જાફર એકસપ્રેસ ટ્રેન હાઈજેક કરીને યાત્રીઓને બંધક બનાવ્યા હતા. આ યાત્રીઓને છોડવાના બદલામાં […]