“BJP-Aap Bhai-Bhai, ગટરનું પાણી રોડે જાય”ના નારા સાથે સુરતમાં ઉભરાતી ગટરો સામે કોંગ્રેસનો વિરોધ
Surat ,તા.07 સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી પડેલા ખાડામાં ભાજપના જનતા રાખીને વિરોધ કરાતો હતો. પરંતુ હવે પુણા વિસ્તારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ ન થતા સ્થાનિકો સાથે મળીને કોંગ્રેસે ઉભરાતી ગટર પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે. વિપક્ષી નેતાનો વોર્ડ છે અને તેઓ બીજી જગ્યાએ વિરોધ કરવા જાય છે. […]