President Donald Trump ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ નાબૂદ કરી દીધો

આ કાયદા હેઠળ અમેરિકામાં બિઝનેસ માટે વિદેશી અધિકારીઓને લાંચ આપવી ગુનો છે America,તા.૧૧  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પહેલાં જ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ નાબૂદ કરી દીધો છે. આ નિર્ણય દૂર થતાં ગૌતમ અદાણી  વિરૂદ્ધ અમેરિકામાં મૂકાયેલા આરોપો દૂર થવાની આશા વધી છે. આ કાયદા હેઠળ અમેરિકામાં બિઝનેસ માટે વિદેશી અધિકારીઓને લાંચ […]

20 લાખ સરકારી કર્મચારીઓને VRS ઓફર કરતા ટ્રમ્પ

Washington,તા.01અમેરિકામાં સતા સંભાળ્યા બાદ સરકારી ખર્ચાઓમાં જંગી કાપ મુકવા અને સમગ્ર વહીવટીતંત્રને કાર્યક્ષમ બનાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક બાદ એક પગલાઓ હવે અમેરિકાની સૌથી મોટી સરકારી છટણીની તૈયારી કરી છે અને વધુ કેન્દ્રીય 20 લાખથી વધુ કર્મચારીઓને સ્વૈચ્છીક રીતે નોકરી છોડવા ઓફર કરી છે. ચુંટણી પ્રચારમાં જ શ્રી ટ્રમ્પે આ અંગે સંકેત આપી દીધા […]

America માં લિંગ પરિવર્તન પર પ્રતિબંધ,ટ્રમ્પ સરકારે લીધો વધુ એક ચોંકાવનારો નિર્ણય

America,તા.29 અમેરિકામાં ટ્રમ્પ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકામાં હવે લિંગ પરિવર્તન કરવું સરળ નહીં રહેશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લિંગ પરિવર્તન કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. ટ્રમ્પના આદેશ પ્રમાણે અમેરિકામાં 19 વર્ષથી ઓછી ઉંમરના લોકો લિંગ પરિવર્તન નહીં કરાવી શકશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે તેના પર પ્રતિબંધ મૂકવા માટે એક કાર્યકારી આદેશ […]

Trumpને ખુશ કરવા પ્રયાસ: ભારતે આયાત થતી ચીજોની સમીક્ષા શરૂ કરી

New Delhi, તા.21 અમેરિકામાં ટ્રમ્પ સતારૂઢ થતાની સાથે જ ટ્રેડવોરના સંકેતો ઉઠવા લાગ્યા છે. ટ્રમ્પે આવતાવેંત કેનેડા તથા મેકસીકો પર 25 ટકા ટેરીફ લાદવાની જાહેરાત કરી હતી. જયારે અમેરીકા સાથે બીજા નંબરે સૌથી વધુ વેપાર ધરાવતાં ભારતે પણ સંભવીત પરિસ્થિતિ વિશે વિચારણા શરૂ કરી દીધી છે. ચીન પછી અમેરીકા ભારતનું સૌથી મોટુ ટ્રેડ પાર્ટનર છે.ટ્રમ્પ દ્વારા […]

America માં ભારે ઠંડીને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ફેરફાર

Washington,,તા.૧૮ અમેરિકામાં આ દિવસોમાં ખૂબ જ ઠંડી છે. આની અસર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પર પણ પડી. ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ૨૦ જાન્યુઆરીએ યોજાવાનો છે. પરંતુ તીવ્ર ઠંડીની આગાહીને કારણે હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે સોમવારે કેપિટોલ રોટુન્ડા ખાતે એક […]

પોર્ન સ્ટાર કેસમાં Donald Trump દોષિત જાહેર, દોષિત જાહેર થનારા પહેલા રાષ્ટ્રપતિ બન્યા

New York,તા.૧૧ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટે હશ મની કેસ (પોર્ન સ્ટાર કેસ) માં દોષિત ઠેરવ્યા છે. જોકે, ટ્રમ્પ જેલ જવાથી બચી ગયા. ન્યૂ યોર્કના ન્યાયાધીશ જુઆન મર્ચને ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે પૈસા આપવા બદલ દોષિત ઠેરવ્યા હતા પરંતુ તેમને સજા ફટકારી ન હતી.  અહેવાલ મુજબ, ન્યાયાધીશે […]

Trump ના શપથ ગ્રહણ સમારોહમાં બિડેન કરતા ૩ ગણું વધુ દાન મળ્યું

Washington,તા.૯ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગામી શપથ ગ્રહણ સમારોહ માટે અમેરિકનોએ પૈસાનો વરસાદ કર્યો છે. દાતાઓએ ૧૭ કરોડ યુએસ ડોલરથી વધુની રેકોર્ડ રકમનું દાન આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ દાન અમેરિકાના મોટા ઉદ્યોગપતિઓ અને દાતાઓ દ્વારા સમારોહ માટે ઉદારતાથી આપવામાં આવ્યું છે. આ માહિતી એક એવી વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે જેને […]

પ્રથમ દિવસથી જ સરહદે કિલ્લેબંધી અને દેશનિકાલ : Trump નું એલાન

Washington,તા.9અમેરિકાનાં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ આડે દસ દિવસ બાકી છે અને આવતાવેંત સરહદની કિલ્લેબંધી કરવા તથા ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાનું એલાન ટ્રમ્પે કર્યું છે. તેઓએ સતારૂઢ થતા પુર્વે જ સ્પષ્ટ કરી દીધુ હતું કે, સતા સંભાળવાના પ્રથમ દિવસથી જ સરહદ બંધ થશે અને ડીર્પોટેશન શરૂ થઈ જશે.વહીવટ સામાન્ય બુદ્ધિથી કરવામાં આવશે. મુર્ખ લોકો જેવો વહીવટી […]

H-1B વિઝા બંને દેશો માટે લાભકારી: ટ્રમ્પની શપથવિધિ પહેલા ભારતનું મોટું નિવેદન

Washington,તા.06 અમેરિકામાં એચ-1બી વિઝા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે મૌન તોડ્યું છે. ભારતે એચ-1બી વિઝા બંને દેશો માટે લાભદાયી હોવાનો તેમજ બંને દેશોના આર્થિક વિકાસ માટે અત્યંત જરૂરી હોવાનું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકામાં એચ-1બી વિઝા પર ચર્ચા કરતાં શુક્રવારે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે મજબૂત ઈકોનોમિક અને ટેક્નોલોજિકલ […]

પદગ્રહણ પુર્વે ટ્રમ્પને ‘જેલ’ થશે? Porn Star કેસમાં 10મીએ કોર્ટનો ચુકાદો

Washington, તા.4ભૂતકાળમાં કરેલા કેટલા ‘છાનગપતિયા’ કયારેક છાપરે ચડીને પોકારીને નડતા હોય છે, આમા સુપરપાવર અને અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બાકાત નથી, ખરેખર તો હશ મની કેસમાં ટ્રમ્પને સજા થઈ શકે છે. 10 જાન્યુઆરીએ આ કેસમાં ટ્રમ્પે કોર્ટમાં રજુ થવાનું છે. કેસ પોર્નસ્ટાર સાથે કરેલા ‘છાનગપતિયા’નો છે અને આ પોર્નસ્ટારને ‘ચૂપ’ કરવા પૈસા આપવાના […]