Diwali પહેલાં ઘણા ડોમેસ્ટિક રૂટના વિમાન ભાડામાં ૨૦-૨૫% ઘટાડો

એરલાઇન્સ કંપનીઓની કેપેસિટીમાં વધારો અને ક્રૂડના ભાવમાં ઘટાડાથી મુસાફરો માટે ખુશખબરી New Delhi, તા.૧૫ આ દિવાળીની સિઝનમાં વિમાન મુસાફરો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. ઘણા ડોમેસ્ટિક રૂટ પર સરેરાશ વિમાન ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં ૨૦-૨૫ ટકાનો ઘટાડો થયો છે. એરલાઇન કંપનીઓની બેઠક ક્ષમતામાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરના ઘટાડાને કારણે વિમાનની ટિકિટના ભાવ […]