IPL નહીં આ રીતે Team India માં ખેલાડીઓની થાય છે પસંદગી, રોહિત શર્માએ જણાવી ‘પ્રોસેસ’

New Delhi, તા.08 ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટેસ્ટ અને વનડે માટે ટીમની પસંદગી કરવા રણજી ટ્રોફી જેવી ઘરેલુ ટુર્નામેન્ટ ખૂબ મહત્વની હોય છે. પસંદગી માટે IPL પણ એક મહત્વની ટુર્નામેન્ટ છે, પરંતુ તેના આવવાથી ભારતની મુખ્ય ઘરેલુ સ્પર્ધાઓનું મહત્વન ઓછું થયુ નથી. શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતને 2-0થી હારનો સામનો […]