Jammu and Kashmir માં આતંકવાદીઓ સાથે અથડામણ, સૈન્યના કેપ્ટનનું બલિદાન, 4 આતંકવાદી ઠાર
Jammu and Kashmir,તા.14 જમ્મુ-કાશ્મીરમાં ડોડાના અસ્સર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન શહિદ થઈ ગયો છે જ્યારે બીજી તરફ સેના દ્વારા ચાર આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર થયા હોવાની આશંકા છે. ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની તલાશ કરવામાં આવી રહી છે. આ અથડામણમાં એક […]