Doctorની Appointment લેવાનાં નામે શિક્ષક સાથે ૯૯,૦૦૦ની છેતરપિંડી

અજાણી મહિલાએ મોકલેલી લિન્કમાં વિગતો ભરતા જ ખાતાંમાંથી પૈસા ઉપડી ગયા જૂનાગઢ, તા.૧૭ જૂનાગઢમાં રહેતા એક શિક્ષકે રાજકોટના તબીબની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે ગૂગલ પરથી નંબર મેળવી ફોન કર્યો હતો. અજાણી મહિલાએ મોકલેલી લિન્કમાં વિગતો ભરતા તેના ખાતામાંથી ૯૯,૦૦૦થી વધુની રકમ ઉપડી ગઈ હતી. આ અંગે ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. […]