Ahmedabad ના તબીબની કમાલઃ ઈન્ટરનેશનલ લેવલે મળ્યાં બે ખ્યાતનામ એવોર્ડ

Ahmedabad,તા,25 અમદાવાદના ડૉ. અભય વસાવડાને થોડા દિવસ પહલાં બાર્સેલોનામાં યોજાયેલી યુરોપિયન ઓપ્થેમોલોજિસ્ટ કેટરેકટ અને રિફ્રેક્ટિવ કોન્ફરન્સમાં તેમને પ્રણેતા સમાન આંખોની બીમારીના સર્જન, સંશોધક અને તબીબી શિક્ષણના પ્રસાર બદલ એવોર્ડ એનાયત કરાયો છે. આ અગાઉ અમેરિક સોસયટી ઑફ કેટરેકટ એન્ડ રીફ્રેક્ટિવ સર્જન્સ તેમને Binkhorst Medal આપી ચુકી છે. આ બંને એવોર્ડ મેળવનાર ડૉ. અભય વસાવડા ભારતના […]

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાંSupreme Court ની સુનાવણીમાં કોલકાતા પોલીસના વલણ પર કડક ટિપ્પણી કરી

New Delhiતા.22 કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના કારણે દેશભરમાં આક્રોશ છે. આ કેસની સુનાવણી આજે (22મી ઑગસ્ટ) સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલામાં કોલકાતા પોલીસના વલણ પર કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કહ્યું કે ‘મે છેલ્લા 30 વર્ષમાં આવો કેસ જોયો […]