Diwali Gift: હોમલોનમાં હાલ પ્રોસેસીંગ ચાર્જ નહી વસુલાય
New Delhi,તા.19 તહેવારો સમયે બેન્કો માટે પર્સનલ લોન, ક્ધઝયુમર લોન, ઓટો લોનની માંગ વધુ રહેતી હોય છે અને હોમલોન એક સ્ટેડી બીઝનેસ છે પણ જે રીતે લાંબા સમયથી વ્યાજદરમાં વધારો થયો છે અને આવાસો પણ મોંઘા બન્યા છે તેના કારણે આ દિવાળી પર હોમલોનની માંગ ધીમી રહેવાથી અનેક રાષ્ટ્રીયકૃત બેન્કોએ હવે હોમલોનમાં પણ ફેસ્ટીવલ સ્કીમ જાહેર […]