Gir Somanath:પાછોતરા વરસાદમાં બચેલો પાક લણવાનો ખેડૂતોનો પ્રયાસ
Gir Somanath ,તા.05 ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું, કેટલાક જિલ્લામાં ખેડૂતોનો થોડોઘણો પાક માંડ-માંડ બચી ગયો છે. આવો જ એક જિલ્લો છે ગીર સોમનાથ, કે જ્યાં ખેડૂતોએ પાછોતરા વરસાદ બાદ બચેલા પાકને લણવાની કામગીરી હાથ ધરી છે. દિવાળીના વેકેશનમાં મજૂરો પણ વતન ગયા હોવાથી […]