ડીસા APMCના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારીને સુપ્રીમની લપડાક

નાણાકીય ઉચાપત, જમીન ખરીદી જેવી ગેરરીતી આચરી Disa,તા.૪ એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારી સામે માર્કેટયાર્ડના વહીવટમાં ગેરરીતી આચરવામાં આવી હોવાથી વર્ષ ૨૦૧૫માં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૪.૧૧ કરોડ ઉપરાંતની વસુલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેની સામે ગોવાભાઇએ દાવો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમા પીટીશન દાખલ કરી હતી. જે પીટીશન રદ કરી […]

Disa નગરપાલિકામાં BJP ના ૧૭ સભ્યોના રાજીનામાથી હડકંપ

ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવ્યો Banaskantha,તા.૨૩ ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવી ગયો છે. પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોય તેમ જ સભ્યોની રજૂઆતો સાંભળી તેઓના કામ થતાં ન હોવાના આક્ષેપ સાથે પાલિકામાં ઉપપ્રમુખ વિવિધ સમિતિઓના ચેરમેન […]

Disa માં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની પોલીસે ધરપકડ કરી

Disa,તા.૨૧ બનાસકાંઠાના ડીસામાં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની ડીસા પોલીસે ધરપકડ કરી છે. ડીસામાં એક રૂમ ભાડે રાખી અને પોતાની માયાજાળમાં ફસાવી આ ઠગોએ છેલ્લા દોઢ વર્ષથી અનેક લોકોને શિકાર બનાવ્યા છે. જોકે મેલી વિદ્યાના નામે અલગ અલગ ભાવથી લોકો સાથે છેતરપિંડી કરનાર અત્યારે તો બન્ને આરોપીઓને જેલ હવાલે કરીને પોલીસે અપીલ […]