ધોની મામલે Dinesh Karthik હવે પોતાની ભૂલ સુધારી
વિકેટ-કીપર બેટ્સમેન દ્વારા ધોનીને ઓલ ટાઈમ પ્લેઈંગ ૧૧ માંથી બાકાત રાખતા ક્રિકેટ ચાહકો નારાજ થયા હતા Mumbai, તા.૨૩ ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે તાજેતરમાં તેની મનપસંદ ઓલ ટાઈમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનની પસંદગી જાહેર કરી હતી. જેમાં પાંચ વર્તમાન ક્રિકેટરોને ટીમમાં સામેલ કર્યા હતાં, પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ કર્યો ન હતો. અનુભવી વિકેટ-કીપર […]