‘સુવિધાઓ નહીં તો ભારતમાં કોન્સર્ટ નહીં’ કહીને પોસ્ટ ડિલીટ કરી: Diljit Dosanjh
તાજેતરમાં જ ચંદીગઢમાં કોન્સર્ટ દરમિયાન પંજાબના અંગ્રેજી સ્પેલિંગમાં યૂની જગ્યાએ એ અક્ષર લખતાં વિવાદ સર્જાયો હતો Mumbai, તા.૨૦ દિલજિતે દોસાંજે પોતાના ચંદીગઢના કોન્સર્ટમાં ૧૪ ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ભારતમાં લાઇવ કોન્સર્ટની સુવિધાઓમાં સુઘારો નહીં થાય ત્યાં સુધી તે ભારતમાં કોઈ કોન્સર્ટ કરશે નહીં. આ વાતનો દિલજિતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો […]