Dilip Kumar નો બંગલો બન્યું લક્ઝરી એપાર્ટમેન્ટ
માત્ર ૧૫ મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવેલી આ પ્રોપર્ટીને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી અશર ગ્રુપ ખૂબ જ ખુશ છે Mumbai, તા.૧૪ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર સાથે જોડાયેલા ગુડ ન્યુઝ સામે આવ્યા છે અને મુંબઈના પાલી હિલમાં અભિનેતાનો બંગલો આ વર્ષના મધ્યમાં ૧૭૨ કરોડ રૂપિયામાં વેચાયો હતો. તેને અશર ગ્રુપે ખરીદ્યું હતું. આ બંગલાને લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ […]