Digital Well-Being Index માં ભારત ટોચના ક્રમે
ભારત, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, અને યુએસ જેવા દેશોના ૯૦૦૦ જેટલા લોકોના સર્વેનું તારણ New Delhi, તા.૪ આગામી ૧૧ ફબ્રઆરીના રોજ આવી રહેલાં ‘સેફર ઇન્ટરનેટ ડે’ પહેલાં સ્નેપચેટ દ્વારા ડીજીટલ વેલ બીઇંગ ઇન્ડેક્ષ જાહેર કરાયો હતો જેમાં ભારત સહિત વિશ્વના છે દેશોના ઝેન-ઝેડ (આધુનિક યુવાન પેઢી)ના ઉભરી રહેલાં ઓનલાઇન અનુભવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. […]