Rajkot : ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 5.35 લાખની ઠગાઈ આચરનાર પાંચ ભેજાબાજ સકંજામાં

ઇડીના નામે વોટ્સએપ કોલ કરી, વોરંટ મોકલી  કલાકો સુધી ધમકાવી નાણાં આરટીજીએસ મેળવી લીધા  Rajkot,તા.05 રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કારખાનેદાર પાસેથી 5.35 લાખ પડાવી લીધા હોવાનું ખુલ્યું છે. ઈડીના નામે વોટ્સએપ કોલ કરી 7 કલાક ડિજિટલ અરેસ્ટ રાખી,સાથે ફોટા વાળું વોરન્ટ પણ મોકલી કારખાનેદારને ડરાવી-ધમકાવી રૂ. 5.35 લાખ […]

Ahmedabad માં બિલ્ડરને ડિજિટલ અરેસ્ટ કરી એક કરોડ રૂપિયા પડાવ્યા

AHMEDABAD,તા.21 શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા એક બિલ્ડરે ફેડેક્સ કુરિયરના પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ જેવી શંકાસ્પદ ચીજવસ્તુઓ મોકલી હોવાથી ગુનો નોંધ્યો હોવાનું કહીને એનસીબીના નામે વિડીયો કોલ કરીને ગઠિયાઓએ બિલ્ડરને સતત ત્રણ દિવસ ડીજીટલ એરેસ્ટ કરીને 1.05 કરોડની રકમની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બિલ્ડરને શંકા […]