Mumbai માં મહિલાને 3 માસ ડિજિટલ એરેસ્ટ રાખીને રૂ.20.25 કરોડ પડાવાયા

Mumbai,તા.18 સરકાર દ્વારા જાગૃતિના અનેક પ્રયાસો છતા પણ હજું ડીજીટલ એરેસ્ટમાં લોકો જંગી નાણા ગુમાવી રહ્યા છે અને મુંબઈમાં એક મહિલાને તેના આધારકાર્ડના ગેરકાનુની રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેવી ધમકી અપાયા બાદ ડીજીટલ એરેસ્ટ કરીને તેની પાસેથી રૂ.20.25 કરોડ પડાવી લેવાયા હતા. આ મહિલાને ત્રણ ત્રણ મહિના સુધી ડિજીટલ એરેસ્ટ રખાઈ હતી. તા.26 ડિસેમ્બરથી […]

Ahmedabad ના કાલુપુરની મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બની

Ahmedabad,તા.૧૧ અમદાવાદમાં કાલુપુરની યુવતી ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. જેમાં દિલ્હી ક્રાઇમબ્રાંચ અને સીબીઆઇ અધિકારીની ઓળખ આપીને સાયબર ગઠિયાઓએ તમારા બેન્ક એકાઉન્ટમાં ડ્રગ્સના લે-વેચના ટ્રાન્ઝેક્શન થયા છે કહીને ડરાવી ધમકાવી હતી અને બનાવટી એરેસ્ટ વોરંટ અને નોટિસ વોટસએપ ઉપર મોકલ્યા બાદ બેન્ક એકાઉન્ટની વિગતો મંગાવીને રૂ.૧.૧૬ લાખ પડાવ્યા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસે ફરિયાદ […]

Digital Arrest નો ભોગ બનનાર વૃદ્ધના ૧૨.૫૨ લાખ પોલીસે રીકવર કર્યા

છેલ્લા કેટલાક સમયથી ડિઝીટલ એરેસ્ટ બાબતે લોકોને જાગૃત કરવા છતાં લોકો સાઇબર માફિયાઓનો શિકાર બની રહ્યા છે Vadodara, તા.૮ વડોદરાના એક વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ ૧૨.૫૨ લાખ રૂપિયા ડરાવી ધમકાવીને અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ સાયબર માફીયાઓને પોલીસે ઝડપી પાડીને તેમની પાસેથી પૂરેપૂરી રકમ રિકવર કરી વૃદ્ધને સહી સલામત પરત કરી […]

Bhavnagar માં બનેલા ડિજિટલ અરેસ્ટના પ્રથમ બનાવનો પ્રથમ આરોપી ઝડપાયો

Bhavnagar,તા.03 ભાવનગર શહેરમાં આશરે બે માસ પૂર્વે એક બિલ્ડરના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદે વસ્તુઓ મળી હોવાનું કહી નકલી પોલીસ અને સીબીઆઈની ઓળખ આપી, ઈડી અને સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર મોકલી બિલ્ડરને ડિઝિટલ અરેસ્ટ કરી રૂ.૧૫ લાખ ખંખેર્યાંનો બનાવ બન્યો હતો. ભાવનગરમાં ડિઝિટલ અરેસ્ટના બનેલા આ પ્રથમ બનાવના પ્રથમ આરોપીને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં […]

ફોન પર મળતી Digital Arrest ની ધમકીથી જરાય ડરવાની જરૂર નથી

૨૦૨૪ના વર્ષ દરમ્યાન સાયબર ફ્રોડ કરનારાઓએ આતંક મચાવ્યો હતો. ૨૦૨૪માં ઓનલાઇન છેતરપીંડી, હેકીંગ અને ડિજિટલ એરેસ્ટ જેવી ઘટનાઓથી લોકો ખરેખર ડરી ગયા હતા. સિનિયર સિટીઝનોને ટાર્ગેટ બનાવીને તેમના જીવનની મૂડી ખંખેરી લેનારા ડિજિટલ ગુનેગારો વિવિધ ટ્રિક્સ અજમાવે છે. સાયબર પોલીસ પણ ગોથાં ખાય એવી તેમની છેતરપીંડી કરવાની પદ્ધતિ ેહોય છે.  આ વર્ષે હજારો લોકો ઓનલાઇન […]

Digital Arrest માં સોફટવેર એન્જીનીયરે 11.8 કરોડ ગુમાવ્યા

Bengaluru, તા.23હેબ્બલમાં રહેતો 39 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તાજેતરમાં ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યો હતો અને તેણે 11.8 કરોડ રૂપિયા ગુમાવ્યાં હતાં. તેને નોર્થ-ઈસ્ટ ક્રાઈમ પોલીસને જણાવ્યું હતું કે, તેને 25 નવેમ્બર અને 12 ડિસેમ્બરની વચ્ચે પૈસા ગુમાવ્યાં હતાં. તેને 11 નવેમ્બરે સવારે એક કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાનો પરિચય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારી […]