Digital Arrest:દીકરો સમજાવતો રહ્યો છતાં આઘાતથી બહાર ન આવી માતા, હાર્ટએટેકથી મોત

Agra,તા.04 આગ્રાથી એક દર્દનાક અને સનસનીખેજ ઘટના સામે આવી છે. ત્યાં સાયબર ફ્રોડનો શિકાર બનેલા એક શિક્ષિકાને એવો આઘાત લાગ્યો કે તેઓ હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા. આ ઘટના 30 સપ્ટેમ્બરે થઈ, જ્યારે 58 વર્ષીય માલતી વર્માના મોબાઇલ પર એક ફ્રોડ વ્હોટ્સએપ કોલ આવ્યો. કોલ કરનારે તેમને કહ્યું હતું કે ‘તમારી પુત્રી ખોટા કામમાં ફસાઈ ગઈ છે, […]