ફિટ રહેવા માટે અતિશય ડાયેટિંગથી ટાઇપ – 2 diabetes નું જોખમ વધે
Berlin, તા.17 સેલિબ્રિટીઓ આ દિવસોમાં ફિટનેસ માટે ઉપવાસ (ડાયટિંગ) પર ભાર મૂકે છે, જેની અસર યુવાનો પર પણ પડી રહી છે. હવે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વધુ પડતો ડાયેટિંગ કે સમયસર ન ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ટેકનિક વજન ઘટાડવામાં મદદરૂપ છે, પરંતુ ભોજન […]