ઉનાળાનો પ્રારંભ થતા જ Dhoraji Yard માં લીંબુના ભાવ આસમાને
Dhoraji, તા. 18 ઉનાળાનો પ્રારંભ થતા જ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં હોલસેલમાં લીંબુનો કિલોનો ભાવ રૂા. 175 થી 200નો બોલાય રહ્યો છે. ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં લીંબુની સાથે શાકભાજીમાં ટમેટા રૂા. 15નાં કિલો કોબી 40 રૂપિયાનું આખું ઝબલુ આદું 40 રૂપિયા કિલો ભીંડો 40 રૂપિયા કિલો રીંગણા 20 થી 25ના કિલો […]