Dhoom Four ની નવી અફવા, શાહરુખ સાથે અક્ષય કુમારનો મુકાબલો થશે
અભિષેક બચ્ચનનું પત્તું કટ થઈ ગયું શાહરુખ વિલન અને અક્ષય કુમાર પોલીસ અધિકારી, ઉદય ચોપરાની જગ્યાએ રાજકુમાર રાવની પસંદગી Mumbai,તા.31 બોલીવૂડની સુપરહિટ ફ્રેન્ચાઈઝ ‘ધૂમ’ના ચોથા ભાગ અંગે સમયાંતરે તરેહ તરેહની અફવાઓ આવતી રહે છે. હવે લેટેસ્ટ ચર્ચા એવી છે કે આ ફિલ્મમાં શાહરુખ વિલનના રોલમાં હશે અને અક્ષય કુમાર પોલીસ અધિકારી તરીકે તેનો પીછો કરશે. […]