Sanju Baba ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે સનાતની રૂપમાં
Madhya Pradesh,તા.26 બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 9 દિવસની હિંદુ એકતા પદ યાત્રા સોમવારે મધ્ય પ્રદેશ – ઉત્તર પ્રદેશ સરહદ નજીક દેવરી ગામમાં પહોંચી હતી. 25 નવેમ્બરે આ યાત્રામાં બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તે પણ ભાગ લીધો હતો. સંજય દત્તને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં. આ દરમિયાન તેઓ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાથમાં […]