Maharashtra માં હત્યાના આરોપી સાથે સંકળાયેલા કેબીનેટ મંત્રી ધનંજય મુંડેનું રાજીનામુ
Maharashtra,તા,04 મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ધનંજય મુંડેએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ધનંજય મુંડેનું રાજીનામું લઈને તેમના પીએ પ્રશાંત જોશી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આવાસ પર પહોંચ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, ધનંજય મુંડેએ મને રાજીનામું આપી દીધું છે. મેં રાજીનામાનો સ્વીકાર કર્યો છે. આગાળની કાર્યવાહી માટે રાજ્યપાલ પાસે રાજીનામું મોકલી દીધું છે. ધનંજય મુંડેના નજીકના […]