Bangladesh ની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસે રાજીનામું આપ્યું
દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને એક કલાકના અલ્ટીમેટમ બાદ ઓબેદુલ હસને નિર્ણય લીધો Dhaka, તા.૧૦ બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપી દીધું છે. દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને એક કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના બાદ ચીફ જસ્ટિસે તેમનો નિર્ણય જાહેર કર્યો હતો. ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના પરિસરમાં પત્રકારો સાથે […]