DGPના હસ્તે SMC પોલીસ મથક કાર્યરત કરાયું
Gandhinagar, તા. 31સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો મળતા રાજ્યના પોલીસ વડા આઈપીએસ વિકાસ સહાયના હસ્તે આજે નવા સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ હતું. ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરીમાં આ પોલીસ મથક કાર્યરત થયું છે. અહીં આસુ અગ્રવાલની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. એસએમસીના સૂત્રોએ જણાવ્યું કે, […]