DGYatra App ના ડેટાનો ઉપયોગ કરચોરી પકડવા નથી કરાતો

New Delhi,તા.31ઈન્કમ ટેકસ વિભાગે સોમવારે એ બાબતનું ખંડન કર્યુ હતું કે, ટેકસચોરી કરનારને પકડવા માટે ડીઝી યાત્રા એપના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. વિભીન્ન સોશ્યલ મિડિયા એકસ પર એક પોસ્ટમાં આ રિપોર્ટને ખોટા બતાવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે ડિઝી યાત્રાના ડેટાનો ઉપયોગ ટેકસ ચોરી કરનારને પકડવામાં ઉપયોગ કરાશે. આઈટી વિભાગે જણાવ્યુ હતું કે આ […]